Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 11:31:58 AM Oct 30, 2023 પર
Story continues below Advertisement
stock in news: ગુજરાત ગેસે ઈન્ડસ્ટ્રીય ગેસના ભાવમાં વધારો કર્યો. 2.3/scm રૂપિયાનો વધારો કરતા ભાવ 45.6/scm રૂપિયા પર પહોંચ્યા.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    UltraTech Cement

    બોર્ડે 13000 કરોડ રૂપિયાના કેપેક્સને મંજૂરી આપી. ક્ષમતા વધીને 21.9 mtpa કરવામાં આવશે.


    Gujarat Gas

    ગુજરાત ગેસે ઈન્ડસ્ટ્રીય ગેસના ભાવમાં વધારો કર્યો. 2.3/scm રૂપિયાનો વધારો કરતા ભાવ 45.6/scm રૂપિયા પર પહોંચ્યા.

    SBI Cards

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 14.7% વધીને 603 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, આવક 24% વધીને 4,087.4 કરોડ રૂપિયા રહી. NIM 19.2% ઘટીને 11.3% પર આવી ગયા છે. ક્રેડિટ કૉસ્ટ 6.8% થી ઘટીને 6.7% રહ્યા. કાર્ડ માર્કેટ શેર પણ ઘટ્યા છે. નવા અકાઉંટની સંખ્યા 11.85 થી ઘટીને 11.42 લાખ રહ્યા.

    CELLO WORLD નો IPO આજે ખુલ્યો, જાણો ગ્રે માર્કેટથી શું મળી રહ્યા છે સંકેત

    MGL

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 164 કરોડ રૂપિયાથી વધીને 338.5 કરોડ રૂપિયા રહ્યા. આ દરમ્યાન આવક પણ 0.5% વધીને 1,570.9 કરોડ રૂપિયા રહી. એબિટડા પણ 89.4% વધીને 478.9 કરોડ રૂપિયા રહ્યા. માર્જિન પણ 30.5% રહ્યા. બીજા ક્વાર્ટરમાં વૉલ્યૂમ અનુમાનથી સારા 3.58 mmscmd રહ્યા. CNG વૉલ્યૂમ 4% વધીને 2.58 mmscmd રહ્યા.

    AU Small Finance Bank

    બીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 17.3% વધીને 401.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, વ્યાજથી આવક 15.3% વધીને 1,249 કરોડ રૂપિયા રહ્યા. GNPA 1.91 ના મુકાબલે 1.76% રહ્યા. જ્યારે NNPA 0.60% ના મુકાબલે 0.55% રહ્યા.

    IRB Infra

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીનો નફો વર્ષના આધાર પર 12.2% વધીને 96.7 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે આવક 30% વધીને 1,745 કરોડ રૂપિયા રહી. એબિટડા 19.5% વધીને 794.7 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે માર્જિન 45.5 ના મુકાબલે 49.5% રહ્યા. સબ્સિડિયરીના NHAI ms 4,428 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 30, 2023 11:31 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.