Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર - Stocks in News: Don't be ignorant, these are today's hot stocks | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:04:52 AM Apr 06, 2023 પર
Story continues below Advertisement
ટિયર-1 ગ્રાહકોનું કન્ઝમ્પશન સ્થિર રહ્યું. Q4માં BPC બિઝનેસ વાર્ષિક ધોરણે ઉંચો ગ્રોથ રેટ બતાવી શકે છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata Steel -

    વર્ષ દર વર્ષના આધાર પર ઈન્ડિયા પ્રોડક્શન વોલ્યુમ 4.90mt થી 5.1% વધીને 5.15mt છે. વર્ષ દર વર્ષના આધાર પર ઈન્ડિયા ડિલિવરી વોલ્યુમ 5.12mt થી 0.6% વધીને 5.15mt છે. વર્ષ દર વર્ષના આધાર પર યુરોપ પ્રોડક્શન વોલ્યુમ ફ્લેટ 2.31 mt છે. વર્ષ દર વર્ષના આધાર પર યુરોપ ડિલિવરી વોલ્યુમ 2.40mt થી 11.3% ઘટીને 2.13mt છે.


    Cholamandalam Invst & Fin -

    વર્ષ દર વર્ષના આધાર પર ડિસબર્સમેન્ટ ₹12,718 કરોડથી 65% વધીને ₹21,020 કરોડ પર રહ્યા. બિલિંગ પર કલેક્શન ક્ષમતા 130% છે.

    Avenue SuperMart -

    વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન ઓપરેશનલ રેવેન્યુ 8606 કરોડથી 20% 10,337 કરોડ પર રહ્યા. 31 માર્ચ, 2023 સુધીમાં સ્ટોર્સની કુલ સંખ્યા 324 થઈ.

    Equitas SFB -

    વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોસ એડવાન્સિસ 36% વધીને ₹28,061 કરોડ થયું. વર્ષ દર વર્ષના આધાર પર ડિસબર્સમેન્ટ 23% વધીને ₹5,917 કરોડ પર રહ્યા. કુલ ડિપોઝીટ્સ 34% વધીને ₹25,381 કરોડ પર રહી.

    Nykaa -

    ટિયર-1 ગ્રાહકોનું કન્ઝમ્પશન સ્થિર રહ્યું. Q4માં BPC બિઝનેસ વાર્ષિક ધોરણે ઉંચો ગ્રોથ રેટ બતાવી શકે છે. સરેરાશ ઓર્ડર વેલ્યુ અને કન્વર્ઝન દરો મજબૂત છે જેણે આવકમાં ગ્રોથ આવ્યો. આવક ગ્રોથ 9MFY23 મુજબ એટલે કે 30%થી વધુ રહેવાની આશા છે. Q4માં ફેશન બિઝનેસમાં 18-19%નો આવક ગ્રોથ આવી શકે છે. સરેરાશ ઓર્ડર વેલ્યુ અને કન્વર્ઝન રેટમાં સતત સુધારો થયો છે. FY23 માટે કંસોલિડેટેડ સ્તરે રેવેન્યુ ગ્રોથ 9MFY23 મુજૂ જ રહેશે.

    Reliance Retail -

    ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તિરા લોન્ચ કર્યું.

    DLF/godrej Prop -

    હરિયાણા સરકારે સર્કલ રેટમાં વધારો કર્યો. વિસ્તારના મુજબ જિલ્લામાં દરોમાં 10%થી 30%સુધીનો વધારો કરવામાં આવ્યો. કમર્શિયલ એરિયામાં 10% જેટલા સર્કલ રેટમાં વધારો કર્યો.

    Dalmia Bharat -

    નિગોહી યુનિટમાં ગ્રેન બેઝ્ડ ડિસ્ટિલરી માટે બોર્ડ તરફથી મંજૂરી મળી. ₹400 કરોડના ખર્ચથી 250 kl/પ્રતિ દિવસ ક્ષમતાવાળી ડિસ્ટિલરી લગાવશે. નવી ડિસ્ટિલરી બાદ ક્ષમતા વધીને 1100 kl/પ્રતિ દિવસ થશે. સપ્ટેમ્બર 2024 સુધી ડિસ્ટિલરી પર કામ શરૂ થવાનું અનુમાન થયુ છે. રામગઢ શુગર યુનિટ પર ક્ષમતા વિસ્તરણ માટે બોર્ડની મંજૂરી મળી. ક્ષમતા 6600 TCD થી વધારી 7000 TCD થશે. ₹14 કરોડના ખર્ચથી વિસ્તરણ કરવામાં આવશે. નવેમ્બર 2023 સુધીમાં ક્ષમતા વિસ્તરણ પર કામ શરૂ થશે. વિસ્તરણ બાદ કુલ ક્રશિંગ ક્ષમતા 38250 TCD થશે.

    Tatva Chintan -

    કંપનીના નવા દહેજ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કર્યુ. નવા પ્લાન્ટ પર કમર્શિયલ ઉત્પાદન કામ શરૂ કર્યુ.

    RVNL -

    RVNL ₹121 કરોડના પ્રોજેક્ટ માટે L1 તરીકે જાહેર કરી. ઉત્તર મધ્ય રેલવે તરફથી ₹121 કરોડનો પ્રોજેક્ટ મળ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 06, 2023 10:04 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.