Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:58:21 AM Nov 22, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    TCS -

    યૂએસ એસસી એ ટીસીએસની અરજી ફગાવી દીધી છે. ટીસીએસએ યૂએસ અપીલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. કંપનીએ $14 કરોડનો દંડ ભરવો પડશે. ક્વાર્ટર 3ના પરિણામમાં અપવાદ રૂપે 12.5 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરશે.


    WIPRO -

    કંપનીએ NVIDIA સાથે કરાર કર્યો છે. હેલ્થકેર ઈન્શ્યોરન્સ કંપનીઓને જનરેટીવ AI ઓફર કરવા કરાર કર્યો છે.

    TEXMACO RAIL -

    ટેક્સમેકો રેલના QIPને મંજૂરી મળી છે. QIP માટે ફ્લોર પ્રાઈસ 135.90 રૂપિયા પ્રતિ શેર છે. QIP દ્વારા કંપનીની 750 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.

    Titan -

    કેરેટલેનના વધુ 27.18 ટકા હિસ્સાના અધિગ્રહણ માટે મંજૂરી મળી છે. કંપનીને CCI પાસેથી અધિગ્રહણ માટે મંજૂરી મળી છે.

    Jio Financial -

    JIO ફાઈનાન્શિયલ સર્વિસે ફંડ એકત્ર કરવાના સમાચારને ફગાવ્યા છે. બોન્ડ દ્વારા 10,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના સમાચાર હતા. ફંડ એકત્ર કરવાની હાલમાં કોઈ યોજના નથી. ફંડ એકત્ર કરવાના સમાચાર માત્ર અફવા છે.

    Adani Enterprises -

    અદાણી ડિફેન્સ સિસ્ટમ્સે Elbit સિસ્ટમ્સ સાથે કરાર કર્યા છે. Elbit અથર્વા એડવાન્સ સિસ્ટમમાં 44 ટકા હિસ્સો ખરીદશે. અથર્વા એડવાન્સ સિસ્ટમ અદાણી ડિફેન્સની સબ્સિડરી છે. અદાણી ડિફેન્સએ અદાણી એન્ટરપ્રાઈઝીસની સબ્સિડરી છે.

    MARUTI SUZUKI -

    24 નવેમ્બરે મારૂતિ સુઝુકીની બોર્ડ બેઠક મળશે. બેઠકમાં સુઝીકી મોટર કોર્પમાં 1.23 કરોડ શેર્સ ફાળવણી પર વિચાર કરશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 22, 2023 8:51 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.