બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
નવી IT હાર્ડવેર PLI સ્કીમ હેઠળ 27 કંપનીઓને મંજૂરી મળી. ભારતમાં PC, લેપટોપ અને ટેબલેટના કંપનીઓ મેન્યુફેક્ચરિંગ કરશે. સ્કીમ હેઠળ 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 27 માંથી 23 કંપનીઓ જલ્દી ઉત્પાદન શરૂ કરશે. 4 કંપનીઓ 3 મહિનાની અંદર ઉત્પાદન શરૂ કરશે. મેન્યુફેક્ચરિંગથી કંપનીઓને 4-7% નું ઇન્સેટિવ મળશે. IT હાર્ડવેર PLI સ્કીમ માટે 40 કંપનીઓએ અરજી કરી હતી.
US સરકારથી HAL-GE ડીલ માટે જરૂરી મંજૂરી મળી. LCA માર્ક-2, AMCAના એન્જિન હવે ભારતમાં બનશે. AMCA એટલે કે Advanced Medium Combat Aircraft. HALની સાથે મળીને ભારતમાં GE એન્જિન તૈયાર કરશે.
ગ્રાહકો માટે 'EMI કાર્ડ્સ' લોન પ્રોડક્ટ કામચલાઉ ધોરણે સ્થગિત કર્યું. RBIના આદેશ બાદ કંપનીએ નિવેદન આપ્યું.
RBIના નવા નિયમોથી બેન્કો, NBFCના CAR પર અસર જોવા મળી શકે. CAR એટલે કે Capital Adequacy Ratios રહેશે. SBI કાર્ડની CAR ઘટીને 4% થવાની ધારણા છે. કોસ્ટ ઓફ ફંડ પર વધુ અસર નહીં પડવાની ધારણા છે.
APL હેલ્થકેરના તેલંગાણા યુનિટનું US FDA એ દ્વારા નિરીક્ષણ છે. શૂન્ય અવલોકનો સાથે નિરીક્ષણ પુર્ણ થયુ. APL હેલ્થકેરના તેલંગાણા યુનિટ માટે ‘નો એક્શન ઇન્ડિકેટેડ’ અપાયું.
US FDA દ્વારા પીથમપુર યુનિટને વોર્નિંગ લેટર મળ્યો. US FDA દ્વારા 6-17 ફેબ્રુઆરી વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. યુનિટ પર પદ્ધતિઓ અથવા નિયંત્રણો ઉલ્લંધનના આરોપ થયા છે.
કંપનીને 42 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો. વિવિધ દેશોમાં અત્યાધુનિક સિમ્યુલેટર સપ્લાય કરશે.
કંપનીને CFM મોઝામ્બિક દ્વારા $38Mln નો ટેન્ડર મળ્યો. 10 ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ માટે કંપનીને ટેન્ડર મળ્યો. CFM મોઝામ્બિક દ્વારા 300 હાઇ સાઇડ વેગન માટે ટેન્ડર ગુમાવ્યું.
કતાર ટેક્સ ઓથોરિટી પાસેથી ટેક્સ નોટિસ મળી. નાણાકીય વર્ષ 17 માટે 111.31 કરોડ રૂપિયાની ટેક્સ નોટીસ મળી. નાણાકીય વર્ષ 18 માટે 127.64 કરોડ રૂપિયાની ટેક્સ નોટીસ મળી.
સોફ્ટબેન્કે Delhivery માં 1.83 કરોડ શેર્સ બ્લૉક ડીલ દ્વારા વેચ્યા. 739 કરોડ રૂપિયામાં બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચ્યો. 403.51 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ થઈ.
Ireo Residencesથી 14.81 એકર જમીન ખરીદશે. હરિયાણાના ગ્રુરુગ્રામમાં સેક્ટર-58માં જમીન ખરીદશે. ડીલની વેલ્યુ લગભગ 597 કરોડ રૂપિયા શક્ય છે.
1400 કરોડ રૂપિયાના ફંડ એકત્ર કરવા બોર્ડ મંજૂરી મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.