Suzlon Energyના શેરોમાં આજે 9 ઑગસ્ટે 5 ટકા સુધીની તેજી આવી છે. આ સમય આ સ્ટૉક NSE પર 4.48 ટકાના વધારા સાથે 19.50 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. ખરેખર, કંપનીનું ફંડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મલી ગઈ છે. જુલાઈમાં કંપનીના બોર્ડે ઘણા ફાઈનાન્શિયલ રૂટના દ્વારા 2000 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાના પ્રસ્તાવનં મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવના શેરધારકોની મંજૂરી મળ્યા બાદ આજે કંપનીના શેરોમાં તેજી જોવા મળી છે.
આ કરૂર જિલ્લાના વેલિયાનાની ફેઝ II અને તમિલનાડુના ત્રિચીમાં વેન્ગઈમંડલમમાં એક હાઈબ્રિડ લેટિસ ટ્યૂબલર ટૉલરની સાથે 48 વિન્ડ ટરબાઈવ જનરેટર (WTG) સ્થાપિત કરવા અને આ પ્રોજેક્ટના માર્ચ 2024માં ચાલૂ થવાની આશા છે.
કેવું રહ્યું છે શેરોનું પ્રદર્શન
જૂન 2023એ સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીએ 100.90 કરોડ રૂપિયાનું નેટ નફો દર્જ કર્યો, જ્યારે તેની આવક 1350.98 કરોડ રૂપિયા રહ્યા છે. છેલ્લા એક મહિનામાં Suzlon Energyના શેરોમાં 112 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. આ વર્ષ અત્યાર સુધી કંપનીના શેર 82 ટકા વધ્યો છે. આટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં તેના 187 ટકાના બંપર રિટર્ન આપ્યું છે.