TCS Share Buy Back: TCSએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરતા શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપની 15 ટકા પ્રીમિયમ પર શેર બાયબેક કરવા વાળી છે. આ હિસાબથી કંપની લગભગ 17000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે. TCSએ આજે 11 ઑક્ટોબરે કહ્યું કે શેર બાયબેક 4150 રૂપિયા પ્રતિ શેરની કિમત પર કરવામાં આવશે. બાયબેકના હેઠળ કંપની શેરઘારકોને તેના શેર ખરીદ્યા છે. શેરધારકોની પાસે તેના બધા સેર અથવા અમુક શરે બાયબેકમાં કંપનીને વેચવાની મંજૂરી મળે છે. કંપનીની કિંમત રજૂ થવાથી પહેલા આજે આ સ્ટૉક 0.44 ટકા ઘટીને 3613 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.