આવનારા 4-5 વર્ષ હોટલ બિઝનેલ માટે સારો રહેવાની આશા: બ્રિગેડ એન્ટરપ્રાઇઝ | Moneycontrol Gujarati
Get App

આવનારા 4-5 વર્ષ હોટલ બિઝનેલ માટે સારો રહેવાની આશા: બ્રિગેડ એન્ટરપ્રાઇઝ

ઓક્યુપન્સીમાં ખુબજ ઘટાડો આવ્યો છે. હોટલના રૂમના રેટ વધાર્યા છે પણ તેની અસર બિજનસ પર પડી નથી રહી. આવનારા 4-5 વર્ષ હોટલ બિઝનેલ માટે સારો રહે તેવી આશા કરી રહ્યા છે. કંપનીને હાલમાં કોઈ કેશની જરૂરીયાત નથી. કંપનીએ ચેન્નઈમાં કૉર્પોરેટ જમીન લીધી છે.

અપડેટેડ 01:59:21 PM Aug 28, 2023 પર
Story continues below Advertisement

બ્રિગેડ એન્ટરપ્રાઇઝના સીએફઓ, અતુલ ગોયલનું કહેવું છે કે કમર્શિયલ અને રેન્સિડન્શિયલ માગ સતત વધી રહી છે. ઓક્યુપન્સીમાં ખુબજ ઘટાડો આવ્યો છે. હોટલના રૂમના રેટ વધાર્યા છે પણ તેની અસર બિજનસ પર પડી નથી રહી. આવનારા 4-5 વર્ષ હોટલ બિઝનેલ માટે સારો રહે તેવી આશા કરી રહ્યા છે. કંપનીને હાલમાં કોઈ કેશની જરૂરીયાત નથી. કંપનીએ ચેન્નઈમાં કૉર્પોરેટ જમીન લીધી છે.

અતુલ ગોયલે આગળ કહ્યું છે કે ત્યા પહેલા જ આમારૂ સારૂ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ચેન્નઈમાં ઘરોની ખાસી ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે. દરેક જગ્યા પર ઈન્વેન્ટ્રી થઈ રહી છે. ડિમાન્ડમાં આઈટીઆઈટીએસ, ઈ-કૉમર્સ મેન્યુફેક્ચરિંગ દરેક જગ્યાથી આવી રહી છે. આગળ પણ ડિમાન્ડ વધી શકે છે. હોટલના પ્રાઈઝ પર સારો ફોકસ કર્યો છે.

Go Firstની ફ્લાઈટ શરૂ થવાની તારીખ આગળ વધી, જાણો શું છે કારણ


અતુલ ગોયલના મતે માર્કેટમાં સ્ટેન થઈ ગયું છે કે હોટલ સસ્તા પ્રાઈઝમાં મળવું જોઈએ. અમારા હોટલનાં પ્રાઈઝમાં થોડો વધારો થયો છે. તેનાથી ઓક્યુપન્સી 1-2 ટકા ઘટી છે. આ વર્ષે અમને કોઈ પણ પ્રોજેક્ટમાં કૈશની જરૂરત નથી. ચેન્નઈમાં કંપની 6.54 એકર જમીનનું અધિગ્રહણ કરશે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સને ડેવલપ માટે અધિગ્રહણ કરશે. કંપની પાસે કુલ જમીન 455 એકર્સ છે. વર્ષ દર વર્ષના આધાર પર એવરેજ રૂમ રેટ 16 ટકા વધી 6,214 રૂપિયા પર રહી છે.

અતુલ ગોયલના મુજબ વર્ષ દર વર્ષના આધાર પર ઓક્યુપન્સી 5 ટકા ઘટી 67 ટકા પર રહી છે. કંપનીનું કુલ નેટ દેવું 2012 કરોડ રૂપિયાનું છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 28, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.