Top trading ideas: માર્કેટ એક્સપર્ટના વલણ ટૉપ પિક્સ જેમં 3-4 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
સતત 9 દિવસની તેજી સાથે હવે નિફ્ટી માટે 17700 - 17600 પર સપોર્ટ જોઈ રહ્યો છે. જ્યારે, 17500 ની નજીક સ્થિત 200-SMA પર તેના માટે મોટો સપોર્ટ છે. ઉપરની તરફ નિફ્ટી માટે 18000 પર પહેલા રજિસ્ટેન્સ ચે તેના બાદ 18137 પર આવતો રજિસ્ટેન્સ છે. બજારમાં તાજેતરની તેજી ઘણી મજબૂત રહી છે. આવામાં હવે નફો વસૂલીની સંભાવનાથી ઇન્કાર નહીં કરી. આવામાં ટ્રેડર્સને સતર્ક રહી કારોબાર કરવાની સલાહ રહેશે.
Top trading ideas: છેલ્લા સપ્તાહ બજારમાં અમે સતત ત્રીજા સપ્તાહ તેજી જોવા મળી છે. આત્યર સુધી ઘણી પિટ ચુકા શેરોમાં આવી ખરીદારી અને સારી ગ્લોબલ સંકેતોના દમ પર બજારમાં તેજી કાયમ રહી. જલ્દી વ્યાજ દરોમાં વધતા દોર પર સગામ લગાવાની આશાથી બજારનો સપોર્ટ મળ્યો છે. છેલ્લા સપ્તાહ નિફ્ટી 1.3 ટકાના વધારા સાથે 13 એપ્રિલને 17828 ના સ્તર પર બંધ થઈ હતી. આ ફેબ્રુઆરી બાદની હાઈએસ્ટ ક્લોઝિંગ હતી. છેલ્લા ત્રણ સપ્તાહમાં નિફ્ટી 5 ટકાથી વધું ભાગી ગયું છે. નિફ્ટીના વેચવાલી ટાઈમ ફ્રેમ પર સતત ત્રીજા સપ્તાહ હાર હાઈઝ લોઝ બનાવે એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ન બનાવ્યો છે. તેની સાથે જ નિફ્ટી 17442 પર સ્થિત 50-લીક EMA (Exponential Moving Average)ની ઉપર પણ જતો દેખાયો છે. ટેક્નિકલ નજરથી જઈએ તો નિફ્ટીના ડેલી ટાઈમ ફ્રેમ ટાર્ચ પર એક રાઉન્ડિંગ બૉટમ ફૉર્મેશન જોવા મળી રહી છે. આ બુલ્સ માટે એક સારા સંકેત છે.
એન્જેલ વન સીનિયર એનાલિસ્ટ-ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ રિસર્ચ ઓશો કૃષ્ણનું કહેવું છે કે જો અમે નિફ્ટીના વેચવાલી ચાર્ટ પર નજર કરો તો RSIથી અમે નવી ખરીદાગીની સંકેત જોવા મળી છે. આ નીયર ટર્મમાં બજારમાં તેજી કાયમ રહેવાના સંકેત છે. સતત 9 દિવસની તેજી સાથે હવે નિફ્ટી માટે 17700 - 17600 પર સપોર્ટ જોઈ રહ્યો છે. જ્યારે, 17500 ની નજીક સ્થિત 200-SMA પર તેના માટે મોટો સપોર્ટ છે. ઉપરની તરફ નિફ્ટી માટે 18000 પર પહેલા રજિસ્ટેન્સ ચે તેના બાદ 18137 પર આવતો રજિસ્ટેન્સ છે. બજારમાં તાજેતરની તેજી ઘણી મજબૂત રહી છે. આવામાં હવે નફો વસૂલીની સંભાવનાથી ઇન્કાર નહીં કરી. આવામાં ટ્રેડર્સને સતર્ક રહી કારોબાર કરવાની સલાહ રહેશે.
એક્સિસ સિક્યોરિટીઝના બાઈસ પ્રેસીડેન્ટ રાજેશ પાલવીયનું કહેવું છે કે જો નિફ્ટીમાં નફો વસૂલીને કારણે 17600-17400 ની તરફના કરેક્શન આવે છે તો નવી ખરીદારીની સારી તક રહેશે. જો નિફ્ટીમાં અમે 18000-18300ના સ્તર જોવા મળી શકે છે.
માર્કેટ એક્સપર્ટને વલણ ટૉપ પિક્સ જેમાં 3-4 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચોહાનના ટૉપ પિક્સ
Cummins India: Buy | LTP: Rs 1549 | કમિન્સ ઈન્ડિયામાં 1480 રૂપિયાના સ્ટૉકલૉસની સાથે, 1660 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.
Glenmark Life Sciences: Buy | LTP: Rs 417.55 | ગ્લેનમાર્ક લાઈફ સાયન્સેઝમાં 370 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 450 રૂપિયાના લક્ષ્ય માટે ખરિદારી કરી સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 8 ટકા રિટર્ન મળી શકે છે.
Cholamandalam Investments and Finance: Buy | LTP: Rs 821 | ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટમાં 770 રૂપિયાનો સ્ટૉપલોસના સાથે, 945 રૂપિયાનું લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.
એચડીએફસી સિક્યોરિટીઝના સુભાષ ગંગાધરનની ટૉપ પિક્સ
Jsw Steel: Buy | LTP: Rs 720.65 | જેએસડબ્લયૂ સ્ટીલમાં 682 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 780 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 8 ટકા રિટર્ન મળી શકે છે.
Container Corporation of india: Buy | LTP: Rs 604.65 | કંટેનર કારપોરેશન ઑફ ઈન્ડિયામાં 571 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 660 રૂપિયાનું લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 9 ટકા રિટર્ન મળી શકે છે.
SIS: Buy | LTP: Rs 379.35 | SISમાં 342 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 430 રૂપિયાનો લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.
5paisa.comના રૂચિત જૈનની શૉર્ટ ટર્મ પિક્સ
TVS Motors Company: Buy | LTP: Rs 1163 | ટીવીએસ મોટર્સમાં 1090 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 1227 રૂપિયાના લક્ષ્ય માટે ખરિદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 5.5 ટકા રિટર્ન મળી શકે છે.
Dabur India: Buy | LTP: Rs 527 | ડાબર ઈન્ડિયા પર 510 રૂપિયાના સ્ટૉપલોસની સાથે, 558 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરી સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 6 ટકા રિટર્ન મળી શકે છે.
ChartAnalytics.co.inની ફોરમ છેડાની ટૉપ પિક્સ
JB Chemicals & Pharmaceuticals: Buy | LTP: Rs 2165.90 | જેબી કેમિકલ્સમાં 2099 રૂપિયાનો સ્ટૉપલોસ સાથે, 2285 રૂપિયાના લક્ષ્ય માટે ખરિદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 5.7 ટકા રિટર્ન મળી શકે છે.
Kirloskar Oil Engines: Buy | LTP: Rs 402.75 | કિર્લોસ્કર ઑઈલ ઈન્જનમાં 377 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 430 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.
Oberoi Realty: Buy | LTP: Rs 914 | ઓબેરૉય રિયલ્ટીમાં 880 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે, 960 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 5 ટકા રિટર્ન મળી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.