આર્બિટ્રેશનમાં જીતથી Vedantaના શેરમાં વધારો, જાણો સંપૂર્ણ મામલો | Moneycontrol Gujarati
Get App

આર્બિટ્રેશનમાં જીતથી Vedantaના શેરમાં વધારો, જાણો સંપૂર્ણ મામલો

કંપનીના શેરોમાં 28 ઓગસ્ટે કારોબાર દરમિયાન તેજી જોવા મળી રહી છે. ખરેખર, કંપનીએ આર્બિટ્રેશનમાં સરકાર સામે જીત પ્રાપ્ત કરી છે. કંપનીની પાસે રાજસ્થાનમાં ઑઈલ અન્ડ ગેસ ફિલ્ડ છે અને સરકાર આ ફિલ્ડના પ્રોફિટમાં વધુ હિસ્સો માંગી રહી હતી.

અપડેટેડ 03:35:37 PM Aug 28, 2023 પર
Story continues below Advertisement

વેદાંતા લિમિટેડ (Vedanta Limited)ના શેરોમાં 28 ઑગસ્ટને કારોબાર દરમિયાન તેજી જોવા મળી રહી છે. ખરેખર, કંપનીએ આર્બિટ્રેશનમાં સરકાર સામે જીત પ્રાપ્ત કરી છે. કંપનીની પાસે રાજસ્થાનમાં ઑઈલ અન્ડ ગેસ ફિલ્ડ છે અને સરકાર આ ફિલ્ડના પ્રોફિટમાં વધુ હિસ્સો માંગી રહી હતી.

એનએસઈમાં 28 ઑગસ્ટે બપોરે 3.15 વાગયે કંપનીના શેર 2.01 ટકાના વધારાની સાથે 238 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. સરકારે બ્લૉકમાં ફિલ્ડની વચ્ચે અમુક ખર્ચા ફરીથી આવંટિત કરવા અને રાજસ્થાન બ્લૉકથી તેલ કાઢવા માટે પાઈપલાઈન નાખવા પર ખર્ચ થલવા વાળી રકમના એક હિસ્સાને અસ્વીકાર કર્યા બાદ વધારે નફો પેટ્રોલિયમની માંગ કરી છે.

મિડ-ડે મૂડઃ બજારમાં ફરી તેજી આવી, ફાર્મા અને સરકારી બૅન્કોના શૅર્સમાં વૃદ્ધિ


કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ નિર્ણયના વિષયમાં જાણકારી આપી છે. કંપનીએ એક્સચેન્જને કહ્યું છે કે ટ્રાઈબ્યૂનલની તરફથી પેટ્રોલિયમ નફાને લઈને કંપનીના પડકારને યોગ્ય માનવામાં આવ્યું છે. કૉન્ટ્રેક્ટનો હિસાબથી કંપનીઓને પ્રોફિટના બટવારાથી પહેલા તમામ પ્રકારનો ખર્ચ રિકવરીની અનુમતિ છે. તેના પર થવા વાળી રકિવરીની મંજૂરી નહીં રહેશે તો કુલ પ્રોફિટ વધારે રહેશે અને તેનાથી સરકારનો હિસ્સામાં વધું રકમ મળી શકે છે. વેદાંતાએ આ રીતે ડિમાન્ડને આર્બિટ્રેશન ટ્રાઈબ્યૂનલમાં પડકાર આપી હતી.

વેદાંતાએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું, "23 ઑગસ્ટના કંપનીના પક્ષમાં આર્બિટ્રેશનનું નિર્ણય આવ્યો છે. તેમાં કંપનીના તે દાવાને યોગ્ય માન્યો છે જેમાં કહ્યું છે કે રાજસ્થાનના પ્રોડક્શન શેયરિંગ કૉન્ટ્રેક્ટના અનુસાર, પેટ્રોલિયમથી સંબંધિત વધું પ્રોફિટનું ભુગતાન નહીં કરવામાં આવશે."

MoneyControl News

MoneyControl News

First Published: Aug 28, 2023 3:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.