માર્કેટના હાલના સમયમાં પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે અથવાતો શરૂ થઈ ગઈ છે. તો આવી પરિસ્થિતિમાં કયા આવા કાઉન્ટર છે તેના પર નજર રાખવી જોઈએ. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલ, SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ -
J B Chemicals-
આ શેરમાં 2400-2700 રૂપિયાના લક્ષ્ય માટે 2020 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
TVS Motors-
આ શેરમાં 1260-1300 રૂપિયાના લક્ષ્ય માટે 1070 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Welspun India-
આ શેરમાં 100-110 રૂપિયાના લક્ષ્ય માટે 68 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 630 રૂપિયાના લક્ષ્ય માટે 570 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
DLF-
આ શેરમાં 440 રૂપિયાના લક્ષ્ય માટે 390 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
KPIT Tech-
આ શેરમાં 893-930 રૂપિયાના લક્ષ્ય માટે 830 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ -
M&M Financial-
આ શેરમાં 275 રૂપિયાના લક્ષ્ય માટે 252 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Tata Motors-
આ શેરમાં 490 રૂપિયાના લક્ષ્ય માટે 455 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Polycab-
આ શેરમાં 3200-3220 રૂપિયાના લક્ષ્ય માટે 455 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.