બજાર » સમાચાર » સમાચાર

ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ. ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં થયુ પરિવર્તિત. આગામી 12 કલાકમાં વાવાઝોડામાં થશે પરિવર્તિત. ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 11 કિલોમીટરનુ કાપે છે અંતર. નિસર્ગ વાવાઝોડાને પગલે NDRFની વધુ 5 ટીમની કેન્દ્ર પાસે કરાઈ માગ. દિલ્હીથી ટીમોને ગુજરાત લાવવાના પ્રયાસ શરૂ કરાયા. ગુજરાતની 12 ટીમો અને કેન્દ્રની વધુ 5 ટીમ સહિત 17 ટીમ અલગ અલગ જિલ્લામાં રહેશે તૈનાત.