બજાર » સમાચાર » રાજકારણ

વિજય રૂપાણીની નેટવર્ક સાથેની ખાસ વાતચીત

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:09  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતી કાલે મત ગણતરી પહેલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેટવર્ક સાથેની ખાસ વાતચીત રાજ્યની 26 માંથી 26 બેઠકો પર જીતનો દાવો કર્યો તો સાથે જ એમ પણ કહ્યું કે જનતા રાહુલને મજબૂત નેતા નથી ગણતી.