બજાર » સમાચાર » રાજકારણ

મોદી-શાહ લીધા અડવાણીના આશીર્વાદ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 18:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ પીએમ મોદી અને અમિત શાહ ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા. અને તેમના આશીર્વાદ લીધા. અડવાણી સાથે મુલાકાતની એક તસવીર પીએમ મોદીએ તેમના ટ્વિટર પર શેયર કરી છે. તો અડવાણીને મળ્યા બાદ પીએમ મોદી અને શાહ મૂરલી મનોહર જોશીને મળવા તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા.