બજાર » સમાચાર » રાજકારણ

અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

સાબરકાંઠાના ઢુંઢર રેપકાંડ બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા અને ઠાકોર સેના પર લાગેલા આરોપોને લઈ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર ઉતર્યા.