બજાર » સમાચાર » રાજકારણ

મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતના કોંગ્રસી ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતશે. અલ્પેશ ઠાકોરે ભાજપના 200 બેઠકો જીતવાના દાવાને રદિયો આપતા કહ્યું છે કે, જો ભાજપ આવું કરવામાં સફળ થશે તો તે રાજકારણ છોડી દેશે.