બજાર » સમાચાર » રાજકારણ

અમિત શાહ સોમનાથ મહાદેવના શરણે

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજા અર્ચના કરી.


સોમનાથના શરણે આવેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમનાથના દરિયાકિનારે 50 કરોડના ખર્ચે તૈયાર થનાર વોક-વેનું ખાતમહુર્ત કર્યું. દીપ પ્રાગટ્ય બાદ અંદાજે દોઢ કિલો મીટર લાંબા વોક વેનું શાહે ખાતમૂહુર્ત કર્યું.