બજાર » સમાચાર » રાજકારણ

11મીએ અમિત શાહ આવશે ગુજરાત

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

અમિત શાહ ફરી એક વાર આવશે ગુજરાત મુલાકાતે. 11 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે. અમદાવાદમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ થઇ રહી છે. અમિત શાહની મુલાકાત દરમિયાન મંત્રીમંડળ વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે.