બજાર » સમાચાર » રાજકારણ

બે રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 14:12  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્રીય ચૂંટણી પંચે બે રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર અને હરિયાણા માટે ચૂંટણી પ્રક્રિયા માટેની જાહેરાત કરી છે. બન્ને રાજ્યો માટે 27 સપ્ટેમ્બરના નોટિફિકેશન રજૂ થશે. 4 ઓક્ટોબરના ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ જ્યારે ઉમેદવારી પત્ર પરત લેવા માટે 7 ઓક્ટોબર છેલ્લી તારીખ રહેશે. આ સાથે બન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરના મતદાન થશે અને બન્ને રાજ્યોની મતગણતરી 24 ઓક્ટોબરના રજૂ કરવામાં આવશે.