બજાર » સમાચાર » રાજકારણ

બેન્ક કર્મચારીઓ ડર્યા વિના નિર્ણય લે: PM

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 16:33  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમ મોદીએ બેન્ક કર્મચારીઓને ભરોસો અપાવ્યો કે તેઓ ડર્યા વિના કામ કરે. સરકાર તેમની સાથે ઉભી છે. આ વાત તેમણે HT Leadership Summit માં કહીં.