બજાર » સમાચાર » રાજકારણ

લલિત કગથરાનો મોટો દાવો

ના રોજ પ્રકાશિત Tue, 17, 2020 પર 12:56  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ રાજકારણ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ મોટો દાવો કર્યો છે. કગથરાએ કહ્યું કે ભાજપ ધારાસભ્ય ખરીદવાની રાજનીતિ કરે છે પરંતુ કેટલાક MLA અમારા સંપર્કમાં છે.