બજાર » સમાચાર » રાજકારણ

અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર માતાના શરણે

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીએ મતગણતરીના એક દિવસ અગાઉ અમદાવાદની નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા.