બજાર » સમાચાર » રાજકારણ

અમરાઇવાડીમાં ભાજપની બાઇક રેલી

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

અમરાઈવાડી બેઠક પરથી ભાજપના છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર અમરાઈવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલની બાઈક રેલી. સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ પણ જોડાયા બાઈક રેલીમાં. અમરાઈવાડી થી 10 કિલોમીટરની રેલીમાં મિલકર બોલો જય શ્રી રામના લાગ્યા નારા.