બજાર » સમાચાર » રાજકારણ

ભાજપ નેતા શાહનવાઝ હુસૈનનો પલટવાર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમ મોદી પર રાહુલ ગાંધીના હુમલા બાદ ભાજપ નેતા શાહનવાઝ હુસૈનએ કોંગ્રેસ અધ્યક્ષ પર પલટવાર કર્યો. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધીના ટ્વીટની ટિકા કરી હતી અને તેમના પર પ્રહાર કર્યા હતા.