બજાર » સમાચાર » રાજકારણ

વડોદરા સીટ પર ભાજપનો જંગી વિજય

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ કરતી ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી પણ જંગી જીત મેળવી. રંજનબેન ભટ્ટે પોતાને મળેલ ભવ્ય જીત બાદ આભાર વ્યક્ત કર્યો.