બજાર » સમાચાર » રાજકારણ

ચિદમ્બરમના નિવેદન પર ભાજપનો પલટવાર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતીય મીડિયા પર સંસદમાં અપમાનજનક ટિપ્પણીને લઇને ભાજપે ચિદમ્બરમને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ નેતા અનિલ બલૂનીએ કહ્યું કે ચિદમ્બરમે ભારતીય મીડિયાને પાલતુ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે ચિદમ્બરમ અને કોંગ્રેસના નેતાઓને ભારતીય મીડિયા કરતા વિદેશી મીડિયા પર વધારે ભરોસો છે.


તો આવો જોઇએ કે ગુરૂવારે પી ચિદમ્બરમએ રાજ્યસભામાં ભારતીય મીડિયા પર શું કહ્યું હતુ.