બજાર » સમાચાર » રાજકારણ

ગુજરાત વિધાનસભામાં મારામારી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે વિધાનસભામાં ધારાસભ્યોએ ન કરવાનું હોય તેવું કરી નાખ્યું છે. વિધાનસભાની શાખ પર દાગ લગાવતા વિધાનસભામાં મારામારી કરી છે.


અમરીષ ડેરે જગદીશ પંચાલને પટ્ટો માર્યો. પ્રતાપ દુધાતે જગદીશ પંચાલને માઈક માર્યુ. અમરિષ ડેર અને વિક્રમ માડમ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ. પ્રતાપ દુધાતે માઈક મારતા મામલો બીચકયો. પ્રતાપ દુધાતને પણ સસ્પેન્ડ કરાયા.