બજાર » સમાચાર » રાજકારણ

લોકસભા ચૂંટણી પરિણામ માટે બ્રોકર્સ તૈયાર

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 18:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતીકાલે આવનારા લોકસભા ચૂંટણી માટે બ્રોકર્સ પણ તૈયાર છે. બજારમાં ઉતાર-ચઢાવને જોતા બ્રોકર્સે માર્જિન મર્યાદા 20-30 ટકા સુધી વધારી દીધી છે.


બ્રોકર્સે માર્જિનમાં 20-30 ટકા સુધી વધારો કર્યો છે. માર્કેટમાં ઉતાર-ચઢાવને જોતા માર્જિન મર્યાદા વધારી છે. શુક્રવાર સુધી માર્જિનમાં 20-30 ટકા સુધીનો વધારો થયો છે. પોર્ટફોલિયોની સામે ટ્રેડિંગની મર્યાદા પણ ઘટાડી છે. કૉલ-પુટની વધેલી આઈવી ના કારણે પગલું લેવાયું છે. આઈપી એટલે Implied Volatility છે. દુરના ઑપ્શનમાં સૌદા નહીં કરવાની સલાહ.