બજાર » સમાચાર » રાજકારણ

નપાની ખાલી બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 17:15  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યની નગરપાલિકાઓમાં ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર. રાજ્ય ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું. 17 જૂનથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 22 જૂન અંતિમ તારીખ.