બજાર » સમાચાર » રાજકારણ

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ. જેમાં ખેડૂતો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે પાકને પહોંચેલા નુકસાન બાદ સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મોટાભાગના પાકને નુકસાન પહોંચ્યું. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે નુકસાન થયું. બાજરી, મકાઈ, જુવાર, મગફળીને ભારે નુકસાન પહોંચ્યું.