બજાર » સમાચાર » રાજકારણ

બળત્કાર બાદ સીએમને મહિલાઓની ચિંતા!

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

તો હૈદરાબાદમાં સામુહિક બળત્કાર બાદ પ્રશાસન પર મહિલાઓની સૂરક્ષાનો સવાલ વધતો જઇ રહ્યો છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મહિલાઓને રાત્રે કામ કરવાની મનાઇ ફરમાવી છે. બે મહિનાથી TSRTC દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મુખ્યમંત્રી ચંદ્રશેખરે રાજ્યમાં મહિલાઓ પર વધતા ગુનાહને લઇને આ નિર્ણય લીધો છે. અને સરકારી ખાતામાં આદેશ આપવામાં આવ્યો કે મહિલાઓની ડ્યુટી એવી રીતે લગાવવામાં આવે કે તેઓની ડ્યુટી 9 વાગ્યા પહેલા સમાપ્ત થઇ જાય. આ સાથે હૈદરાબાદ પોલીસે પણ THEMSELVES નામની એડવાઇઝરી બહાર પાડી છે.