બજાર » સમાચાર » રાજકારણ

CM ઉદ્ધવ ઠાકરેની PM મોદી સાથે મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:53  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે અને વડાપ્રધાન મોદીને પુણે એરપોર્ટ પર મળ્યા. આ પ્રસંગે પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને પૂર્વ સીએમ અને હવે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. પીએમ મોદી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યિરી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ડીજીપી અને આઈજીપી કોન્ફ્રન્સમાં ભાગ લેશે.