બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ: વિજય રૂપાણી

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આ પહેલા શનિવારે સીએમ રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર કરયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતાગીરી વિહોણી: બની છે.