બજાર » સમાચાર » રાજકારણ

નીતિન પટેલના પત્ર પર કોંગ્રેસનો જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 18, 2020 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના ધારાસભ્યો મામલે નીતિન પટેલે અશોક ગેહલોતને લખેલા પત્ર બાદ હવે ગેહલોતે પણ વળતો પ્રહાર કર્યો છે. ગેહલોતે ટ્વીટ કરીને કટાક્ષ કરતા લખ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તેઓ ભાજપના નિરંકુશ શાસન સામે લડી રહ્યા છે. તમે નિશ્વિંત રહો, અમે પુરૂ ધ્યાન રાખીએ છીએ. આ ટ્વીટ કરી ગેહલોતે પણ નીતિન પટેલને વળતો જવાબ આપ્યો છે.