બજાર » સમાચાર » રાજકારણ

ભાજપના ધારાસભ્યનું વિવાદીત નિવેદન

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

કંપનીઓમાં ગુજરાત બહારના લોકોને રોજગારી મળશે તો કરીશ વિરોધ. ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું નિવેદન.