બજાર » સમાચાર » રાજકારણ

પરિણામને લઈને આણંદના ધોબીકુઈ ગામમાં રોચક માહોલ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 17:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌથી રોચક પરિણામ આણંદના ધોબીકુઈ ગામનું આવ્યું છે. અહીં સરપંચ પદ માટે બે મહિલાઓ કૈલાશ બેન વાળંદ અને શોભનાબેન સોલંકીએ દાવેદારી નોંધાવી હતી. પરિણામ જાહેર થતા કૈલાશ બેનને 322 મત જયારે શોભનાબેન ને 321 મત મળ્યા હતા ગામના 6 મતદારોએ નોટામાં મત નાખ્યા હતા જેને લઇ આજે પરિણામ દરમિયાન કૈલાસબેનને એક મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.