બજાર » સમાચાર » રાજકારણ

દ્વારકા: સરપંચે ગ્રામ પંચાચતના સભ્યને ફટકાર્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:46  |  સ્ત્રોત : CNBC-Bajar

દ્વારકાની વરવાળા ગ્રામ પંચાયતના સભ્યને સરપંચે ફટકાર્યો. પંચાયતની મીટિંગ દરમિયાન સભ્યએ પાણીની રજૂઆત કરતા ઉશ્કેરાયેલા સરપંચે સભ્યને ફટકાર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.