બજાર » સમાચાર » રાજકારણ

જસદણમાં ચૂંટણીનો માહોલ ગરમાયો

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

જસદણ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલ બે ફેસબુક પેજ હેક થતા ચકચાર મચી છે. હેકર દ્વારા જસદણ કોંગ્રેસના આખા પેજ ડીલીટ કરીદેવામાં આવ્યું છે જેને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થયા.