બજાર » સમાચાર » રાજકારણ

સુષમા સ્વરાજએ પાકિસ્તાન પર સાધ્યો નિશાનો

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

વિદેશ મંત્રી સુષમા સ્વરાજએ આતંકી મસૂદ અઝહરના મુદ્દે પાકિસ્તાન પર નિશાનો સાધ્યો. તેમણે પાકિસ્તાનના પી એમ ઇમરાન ખાનને ઉદાર ગણાવનાર લોકો ઉપર પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાનને ભારત સાથે વાત કરવી છે તો તે મસૂદ અઝહરને ભારતને સોંપે.