બજાર » સમાચાર » રાજકારણ

ગાંધી પરિવારની SPG સૂરક્ષા હટાવાઇ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:35  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્ર સરકારે ગાંધી પરિવારની SPG સૂરક્ષા હટાવી દીધી છે. SPG સૂરક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની હટાવવામાં આવી છે. જે બાદ હવે ગાંધી પરિવારને CRPFની ઝેડ પ્લસ સૂરક્ષા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયની મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સૂરક્ષા હટાવીને ઝેડ પ્લસ સૂરક્ષા આપવામાં આવી હતી.