બજાર » સમાચાર » રાજકારણ

ગાંધીનગર: સીએમ વિજય રૂપાણીએ સમિટનો પ્રારંભ કરાવ્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ થયો. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે, આજનો યુવા ગુજરાતની વાયબ્રન્ટ ઈકોનોમીમાં ભાગ લેવા માટે સજ્જ છે.