બજાર » સમાચાર » રાજકારણ

ગોવાના મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 18:57  |  સ્ત્રોત : CNBC-Bajar

તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 10 ધારાસભ્યોએ પોતાની મર્જીથી પાર્ટી છોડીને ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો છે. આજે આમાંથી જ 2 ધારાસભ્યો સાથે પ્રમોદ સાવંત દિલ્હી પહોંચ્યા અને ગૃહ મંત્રી અમિત શાહ અને કર્મચારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી. ગઇકાલે જ ગોવા કોંગ્રેસના 15 માંથી 10 ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવતા ભાડજમાં જોડાવાની જાહેરાત કરી હતી.