બજાર » સમાચાર » રાજકારણ

રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળમાં એક કાર્યક્રમમાં સરકારની ફરી એક વાર આકરી ટિકા કરી છે. તેમણે જણાવ્યું કે UPA સરકારના કાળમાં જે GDP ગ્રોથ 9% હતો તે આજે 4.5% થયો છે.. જો UPA સરકારની પદ્ધતિથી આજના ગ્રોથ ગણવામાં આવે તો માત્ર 2.5% જેટલો જ છે.