બજાર » સમાચાર » રાજકારણ

Haryana Assembly Elections Live: બપોર 5 વાગ્યા સુધી 59.44% મતદાન

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 11:55  |  સ્ત્રોત : CNBC-Bajar

મતદાન અપડેટ્સ: બપોરે 05:20 વાગ્યા સુધીમાં

હરિયાણામાં અત્યાર સુધી 59.44 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 04:00 વાગ્યા સુધીમાં

હરિયાણામાં બપોરે 4 વાગ્યા સુધીમાં 50.59 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 03:00 વાગ્યા સુધીમાં

હરિયાણામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 45.65 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 02:00 વાગ્યા સુધીમાં

હરિયાણામાં બપોરે 2 વાગ્યા સુધીમાં 37.12 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 01:00 વાગ્યા સુધીમાં

હરિયાણામાં બપોરે 1 વાગ્યા સુધી 30.72 ટકા મતદાન થયુ છે.

મતદાન અપડેટ્સ: બપોરે 12:00 વાગ્યા સુધીમાં

હરિયાણામાં બપોરે 12 વાગ્યા સુધી 23.12 ટકા મતદાન થયુ છે. સીટો પર નજર કરીએ તો રેવાડીમાં બપોરે 12 વાગ્યા સુધી 30.25 ટકા મતદાન થયુ છે અને ગુરૂગ્રામમાં બપોરે 12 વાગ્યા સુધી 14.30 ટકા મતદાતાઓ એ મતદાન કર્યુ છે.

મતદાન અપડેટ્સ: બપોરે 11:00 વાગ્યા સુધીમાં

હરિયાણા વિધાનસભા માટે આજે 11 વાગ્યા સુધી હાંસીમાં સૌથી અધિક 26.06 પ્રતિશત મતદાન થયુ જ્યારે સૌથી ઓછુ મતદાન સિરસામાં 16 પ્રતિશત થયુ છે. જ્યારે રેવાડીમાં 11 વાગ્યા સુધી 21 પ્રતિશત, વલ્લભગઢમાં 19 ટકા, પુનહાનામાં 25 ટકા અને નૂહમાં 23 ટકા મતદાન થયુ છે. તેના સિવાય ઝજ્જરમાં 11 વાગ્યા સુધી 21 ટકા અને રોહતકમાં 22 ટકા મતદાતાઓએ પોતાનો મતાધિકારનો પ્રયોગ કર્યો છે.