બજાર » સમાચાર » રાજકારણ

અશોક ગેહલોત મુદ્દે ગૃહ પ્રધાનનું નિવેદન

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:17  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ તરફ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અશોક ગેહલોતના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ પીવાના નિવેદન અંગે વળતો જવાબ આપતા કહ્યું કે અશોક ગેહલોત દારૂ પીધેલી અવસ્થામાં આવા નિવેદન આપે છે.