બજાર » સમાચાર » રાજકારણ

ખુર્શીદના નિવેદન પર વિનય શહસ્ત્રબુદ્ધેની પ્રતિક્રિયા

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

BJPના વિનય શહસ્ત્રબુદ્ધેએ સલમાન ખુર્શીદના નિવેદન પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ક્યારેય તે કારણ નહીં મળે કે કોંગ્રેસ માટે કેમ કામ કરે જેથી પાર્ટીનું અસ્તિત્વ રહે તેનું કોઇ કારણ નથી.