બજાર » સમાચાર » રાજકારણ

2019માં જરૂર મોદી સરકારને જ મત મળશે

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 15:59  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે બીજેપીના અધિવેશનમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે 2019માં જરૂર મોદી સરકારને જ મત મળશે અને ગઠબંધનની તાકાત નથી કે તેઓ જીત મેળવે. તેમણે રામ મંદિર પણ રામ જન્મભૂમિ પર જ બનશે તેવી વાત પણ કરી હતી.