બજાર » સમાચાર » રાજકારણ

કપિલ સિબ્બલ ગુજરાતમાં પ્રચાર નહીં કરે

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

રામ મંદિરના વિવાદમાં ફસાયા બાદ કોંગ્રેસે કપિલ સિબ્બલને ગુજરાત પ્રચારમાં ઉતારવાના નિર્ણયને મોફુક રાખ્યો છે. ગઇકાલે વડાપ્રધાન મોદી અને અમિત શાહના પ્રહારો બાદ કપિલ સિબ્બલે પણ પ્રતિક્રિયા આપી હતી પરંતુ આ વિવાદથી કોંગ્રેસને નુકસાન ન થાય તે માટે કોંગ્રેસે ગુજરાત પ્રચારમાં તેને ન ઉતારવાનો નિર્ણય લીધો છે.