બજાર » સમાચાર » રાજકારણ

Maharashtra Assembly Elections 2019: બપોરે 05 વાગ્યા સુધી 47.98% મતદાન

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 11:54  |  સ્ત્રોત : CNBC-Bajar

મતદાન અપડેટ્સ: બપોરે 05:00 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 47.98 ટકા મતદાન થયુ છે.

મતદાન અપડેટ્સ: બપોરે 04:00 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા માટે મતદાન ચાલુ છે. મહારાષ્ટ્ર વિધાનસભાના 288 સીટો પર મતદાન ચાલુ છે. 51 વિધાનસભા અને 2 લોકસભા સીટો પર પેટાચૂંટણી પણ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં બપોરે 04:00 સુધીમાં 43.67 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 03:00 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રમાં બપોરે 03:00 સુધીમાં 34.37 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 02:00 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રમાં બપોરે 02:00 સુધીમાં 30.64 ટકા મતદાન થયુ છે.


મતદાન અપડેટ્સ: બપોરે 01:00 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રમાં બપોરે 01:00 વાગ્યા સુધીમાં 20.35 ટકા મતદાનના સમાચાર આવ્યા છે.

મતદાન અપડેટ્સ: બપોરે 12 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રમાં બપોરે 12 વાગ્યા સુધી 16.48% મતદાન દર્જ કરવામાં આવ્યુ છે.

મતદાન અપડેટ્સ: બપોરે 11 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 6.79 પ્રતિશત મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. વિધાનસભા સીટોના આધાર પર વાત કરીએ તો આવેલા માજીવાડામાં સવારે 11 વાગ્યા સુધી 21.12 પ્રતિશત મતદાન, મીરા ભાંયદરમાં 13.50 પ્રતિશત મતદાન, નાલાસોપારામાં 14 પ્રતિશત મતદાન થયુ છે. જ્યારે વસઈમાં સવારે 11 વાગ્યા સુધી 21.63 પ્રતિશત અને થાણેમાં 18 પ્રતિશત મતદાતાઓએ મતદાન કર્યુ છે.

મતદાન અપડેટ્સ: બપોરે 10 વાગ્યા સુધીમાં

મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણીમાં નંદગાંવમાં સવારે 10 વાગ્યા સુધી 11 પ્રતિશત મતદાન, જ્યારે ધનસાવંગીમાં 22 પ્રતિશત મતદાન દર્જ થયુ છે. મુંબઈની વાત કરે તો દહિસરમાં સવારે 10 વાગ્યા સુધી 8 પ્રતિશત, થાણેમાં 7 પ્રતિશત મતદાન થયો છે.

મહારાષ્ટ્રના ચૂંટણી મહાસમરની વોટિંગ રજુ છે. આજે રાજ્યની 288 સીટો માટે 3200 થી વધારે ઉમ્મીદવારોની વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. પૂરા રાજ્યમાં સુરક્ષાનો કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિધાનસભા ચુંટણીમાં કેટલાક દિગ્ગજોની સાખ દાંવ પર લાગેલી છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટથી સીએમ ફડણવીસ તો વર્લીથી આદિત્ય ઠાકરે ચૂંટણી રણમાં તાલ ઠોકી રહી છે.

મતદાન અપડેટ્સ: બપોરે 9 વાગ્યા સુધીમાં

આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં મિશ્ર અસર દેખાય રહી છે. સવારે 9 વાગ્યા સુધી કર્ઝતમાં સૌથી અધિત 10 પ્રતિશત તો બીડમા સૌથી ઓછુ 3 પ્રતિશત મતદાન થયુ છે. અલીબાગમાં 9 વાગ્યા સુધી 12 પ્રતિશત મતદાન થયુ છે. જ્યારે રાયગઢમાં 4 પ્રતિશત, જાલનામાં 7 પ્રતિશત અહેરીમાં 6 પ્રતિશત મતદાન થયુ છે. મુંબઈ પર નજર કરીએ તો કાંદીવલીમાં સવારે 9 વાગ્યા સુધી 8 પ્રતિશત મતદાન અને બોઈસરમાં 6 પ્રતિશત મતદાન થયુ છે.