બજાર » સમાચાર » રાજકારણ

BJPના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સરકાર બનાવશે

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

તો આ તરફ BJPના ચન્દ્રકાંત પાટીલે નિવેદન આપ્યું કે દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે BJPના 105 ધારાસભ્યો અને સહભાગીયો મળીને 119 ધારાસભ્યો સિવાય કોઈ બીજા પક્ષ મહારાષ્ટ્રમાં સરકાર નહી બનાવી શકે. BJPના નેતૃત્વમાં જ મહારાષ્ટ્રમાં સરકાર બનશે.