બજાર » સમાચાર » રાજકારણ

મનસુખ વસાવાનો દોઢ લાખની લીડથી જીતનો દાવો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ દોઢ લાખની લીડથી જીતવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે પાંચ ટર્મની જેમ છઠ્ઠી ટર્મ પણ સરળતાથી જીતીશુ. ભરૂચમાં અમે વિકાસના ઘણા કામો કર્યા છે.